હિન્દુ ધર્મમાં શિવજીની પૂજાનું ખૂબ મહત્વ છે ભોળાનાથી પૂજા કરવાથી જીવનમાં તમામ દુખ દૂર થાય છે શિવજીની પૂજામાં તેમની પસંદગીનું ફૂલ ચઢાવવું જોઈએ સોમવાર કે પ્રદોષ વ્રતની પૂજામાં શિવજીને તેનું પ્રિય ફૂલ કરેણ અર્પણ કરો પારિજાતનું ફૂલ શિવજીને પ્રિય છે, પૂજા દરમિયાન જરૂર ચઢાવો શિવજીની પૂજામાં અપરાજીતાનું ફૂલ ચઢાવવાથી આર્થિક તંગી દૂર થાય છે ઉપરાંત ભોળાનાથની પૂજામાં ચમેલીનું ફૂલ અર્પણ કરવાથી ધન લાભ થાય છે શમીની ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે