તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં રાખો ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું શુભ રવિવારના દિવસે તુલસીના પાન તોડવાની મનાઈ છે રાત્રે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ તુલસીના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત