સાવરણી ઘરમાં યોગ્ય દિશામાં રાખવી જોઈએ



વાસ્તુ મુજબ રાખવાથી ફાયદો થાય છે



જો આમ ન કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે



ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી તે વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે



સાવરણી દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી શુભ



ઘરમાં પશ્ચિમ દિશામાં પણ રાખવી શુભ મનાય છે



યોગ્ય દિશામાં ન રાખવાથી તમે કંગાળ થઈ શકો છો



જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે



વાસ્તુ ટિપ્સ ફોલો કરી યોગ્ય દિશામાં તેને રાખો