પિતૃ પક્ષના 16 દિવસ પૂર્વજોને પિંડ દાન કે શ્રાદ્ધ કરવામાં આવે છે



આ વર્ષે પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરે શરુ થશે અને 2 ઓક્ટોબર સુધી ચાલશે



પિતૃ પક્ષમાં ખાવા પિવાને લઈને ઘણા નિયમો છે



આ નિયમોનું પાલન ન કરવાથી પિતૃ નારાજ થાય છે અને પિતૃ દોષ લાગે છે



પિતૃ પક્ષમાં માંસ,માછલી કે ઈંડા જેવી નોનવેજ વસ્તુ ન ખાવી



પિતૃ પક્ષના 16 દિવસ માંસાહાર અને દારુથી દૂર રહેવું



આ સાથે જમીનની નીચે પાકતી વસ્તુથી પણ દૂર રહેવું



બટાકા,મૂળા અને શક્કરિયા જેવા કંદમૂળ ન ખાવા



આ સમયે લસણ અને ડૂંગળી, ચણાની દાળ, મસૂર અને સત્તુનું સેવન પણ ન કરવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે