દેશમાં અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ઠેર ઠેર ભક્તોની ધૂમ છે
ABP Asmita

દેશમાં અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ઠેર ઠેર ભક્તોની ધૂમ છે

આ લિસ્ટમાં પ્રથમ નંબર મુંબઇચા રાજા, લાલબાગચા રાજા ગણેશનું નામ છે
ABP Asmita

આ લિસ્ટમાં પ્રથમ નંબર મુંબઇચા રાજા, લાલબાગચા રાજા ગણેશનું નામ છે

હર્ષોલ્લાસ સાથે હૈદરાબાદમાં ગણેશ ભક્તો ગણેશોત્સવની ધૂમ મચાવે છે
ABP Asmita

હર્ષોલ્લાસ સાથે હૈદરાબાદમાં ગણેશ ભક્તો ગણેશોત્સવની ધૂમ મચાવે છે

ત્રીજા નંબર પર મહારાષ્ટ્રના કોંકણ તટ પરનું ગણપતિપુલે શહેર છે
ABP Asmita

ત્રીજા નંબર પર મહારાષ્ટ્રના કોંકણ તટ પરનું ગણપતિપુલે શહેર છે

ABP Asmita

ગણેશ ચતુર્થી માટે આંધ્રપ્રદેશનું કનિપકમ જાણીતું છે, ધામધૂમથી ઉજવાય છે

ABP Asmita

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પૂણેમાં પણ ભક્તો ગણેશોત્સવ જોશ સાથે ઉજવે છે

ABP Asmita

આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થાય છે

ABP Asmita

All Photos @Social Media Plateform