તુલસીમાં અનેક પ્રકારની ઔષધીય તત્વ મળી આવે છે



તેના પાનમાં વિટામિન સી, કેલ્શિયમ, ઝિંક અને આયરન હોય છે







જે તમારા ઓલ ઓવર હેલ્થમાં સુધારો કરે છે



તુલસીના પાનમાં એન્ટી ઓક્સિડેંટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે



જેનાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે



તુલસીના સેવનથી તણાવમાં ઘટાડો થાય છે



તુલસીના સેવનથી રેસ્પિરેટરી હેલ્થમાં મદદ મળે છે



તુલસીના સેવનથી પાચન સારી રીતે થાય છે

તુલસી સ્કીન અને વાળ માટે ફાયદાકારક છે