ધનતેરસ પર સોનું-ચાંદી નહીં આ 7 વસ્તુઓ ખરીદો ધનતેરસ, 29 ઓક્ટોબર, સાંજે 6:31થી રાત્રે 8:31 સુધી રહેશે ધનતેરસના દિવસે પાનનાં પાંચ પાન જરૂર ખરીદો ધનતેરસના દિવસે શુભ-લાભના દેવતા ગણેશજીની મૂર્તિ ખરીદો ધનતેરસ પર ધાણા ખરીદવા શુભ માનવામાં આવ્યા છે ધનતેરસ પર ઝાડુ ઘરમાં લાવવું શુભ હોય છે ધનતેરસના દિવસે વાસણ ખરીદવા એક મહત્વપૂર્ણ છે ધનતેરસ પર ગોમતી ચક્ર ખરીદવા શુભ માનવામાં આવે છે ધનતેરસ પર હળદર ખરીદવી શુભ માનવામાં આવે છે all photos@social media