Diwali 2025: પાંચ દિવસના દિવાળીના તહેવારોનું માળખું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગુજરાતમાં દિવાળીનો તહેવાર વાઘબારસથી શરૂ થઈને ભાઈબીજ સુધી 6 દિવસનો ગણાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આસો વદ-12, વાઘબારસ (ગાયોની પૂજા અને વાઘ રૂપી દૈત્ય પર વિજય)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આસો વદ-13, ધનતેરસ (લક્ષ્મી પૂજન, સોનું, ચાંદી અથવા નવા વાસણો ખરીદવા શુભ ગણાય છે)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આસો વદ-14 કાળી ચૌદશ/નરક ચતુર્દશી (આ દિવસે નરકાસુરનો વધ થયો હતો. હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આસો વદ-અમાસ, દિવાળી (લક્ષ્મી પૂજન) (મુખ્ય દિવસ. સાંજે લક્ષ્મી-ગણેશ પૂજન, દીવા પ્રગટાવવા અને ફટાકડા ફોડવા)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કારતક સુદ-૧, નૂતન વર્ષ/બેસતું વર્ષ (હિન્દુ કેલેન્ડર મુજબ નવું વર્ષ શરૂ થાય છે. મિત્રો અને સંબંધીઓને 'સાલ મુબારક' કહેવા માટે મુલાકાત લેવી)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કારતક સુદ-2, ભાઈબીજ (ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી. બહેન દ્વારા ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી)

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplivenews

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ