પિતૃપક્ષના સમયગાળામાં રાજમાનો ઉપયોગ નહીં કરવો.



રસોઈમાં મસુર દાળનો પણ સમાવેશ ન કરવો



તુવેરની દાળ પણ ન ખાવી જોઈએ



ગાજરનું સેવન પણ ન કરવું જોઈએ



કોળું ખાવાની મનાહી છે



પિતૃપક્ષમાં રીંગણા ન ખાવા જોઈએ



પ્યાજ-લસણનું સેવન પણ ન કરવું જોઈએ



બ્લેક નમક અને હીંગનો પણ ઉપયોગ ન કરવો જોઈએ.



કાળા તલનું સેવન ન કરવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટના આધારે છે