દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે



માતા લક્ષ્મી સાથે જોડાયેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી લાભ થશે



દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રીફળ ઘરમાં રાખવું



નારિયેળમાં ત્રિમૂર્તિનો વાસ માનવામાં આવે છે



તમે ગોમતી ચક્ર ઘરમાં રાખી શકો છો



તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો



શ્રી યંત્રને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે



ઘરમાં ચાંદી અથવા સોના જેવી ધાતુથી બનેલો કાચબો રાખો



ઘરમાં ચાંદીનો સિક્કો રાખવો પણ ખૂબ જ શુભ



(અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે)