આજે 18 ઓક્ટોબરના રોજ ધનતેરસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત ભગવાન ધનવંતરની પણ પૂજા કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ સાથે ધનતેરસના દિવસે 5 કામો ભૂલથી પણ ન કરવા જોઈએ

Published by: gujarati.abplive.com

ધનતેરસના દિવસે કોઈપણ લોખંડની વસ્તુ વ ખરીદો

Published by: gujarati.abplive.com

શ્રી કુબેર યંત્રની પૂજા જરુર કરવી જોઈએ

Published by: gujarati.abplive.com

દક્ષિણ દિશામાં યમ દીપક જરુર પ્રગટાવો

Published by: gujarati.abplive.com

ધન તેરસના દિવસે કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com