Hindu: મંદિર કે તીર્થયાત્રા દરમિયાન આ 5 વસ્તુનું રાખો ધ્યાન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિન્દુ ધર્મમાં તીર્થ યાત્રાનું ખુબ જ મહત્વ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરેક હિન્દુ જીવનમાં એકવાર તીર્થ યાત્રા કરવા ઇચ્છે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તીર્થ યાત્રાથી પાપનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તીર્થ યાત્રા ઉધારના પૈસાથી ના કરવી જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તીર્થ યાત્રા દરમિયાન અપશબ્દો ના બોલાવા જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તીર્થ યાત્રા દરમિયાન માસ-મદિરાનું સેવન વર્જીત છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તીર્થ યાત્રામાં વ્યક્તિએ શુદ્ધતા રાખવી જરૂરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તીર્થ યાત્રા દરમિયાન માતા-પિતાનું દિલ ના દુભાવવું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ