મકર સંક્રાંતિનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવેશે

14 અને 15 જાન્યુઆરી બે દિવસ મકર સંક્રાંતિ રહેશે

મકર સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ છે

આ તહેવારમાં તલનું દાન ખાસ માનવામાં આવે છે

હવે પ્રશ્ન થાય કે મકર સંક્રાંતિ પર કાળા કે સફેદ ક્યાં તલનું દાન કરવું જોઈએ

મકર સંક્રાંતિ પર ગરમ કપડા, ખિચડી અને તલના દાનનું મહત્વ છે

મકર સંક્રાંતિ પર તલનું દાન કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે

આ દિવસે કાળા તલનું દાન કરવું જોઈએ

કાળા તલ દાન કરવાથી શનિ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે

મકર સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ હોય છે