કેટલાક સપનાઓ તમને શુભ સંકેત આપે છે આ સપનાઓ પરથી તમારુ ભવિષ્ય નક્કી થાય છે આજે અમે તમને આવા સપનાઓ વિશે જણાવિશું સપનામાં સફેદ મોર દેખાય તો મોટો બદલાવ થશે સફેદ સિંહ જોવા મળે તો મહેનતનું ફળ મળે છે જો સફેદ હાથી જોવા મળે તો સારો સમય શરુ થવાનો છે સફેદ સાપ જોવા મળે તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે સપનામાં તમને ઘણા બધા સંકેતો મળે છે સ્વપ્નશાસ્ત્ર મુજબ સપનામાં તમને કેટલાક સંકેત મળે છે કેટલાક સપનાઓ ખૂબ જ શુભ હોય છે