સૂર્ય જ્યોતિષશાસ્ત્રનું કેંદ્ર માનવામાં આવે છે



સૂર્યએ ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે



સૂર્યપૂજાનું પણ એક વિશેષ મહત્વ છે



શાસ્ત્રોમાં સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનાવામાં આવે છે



જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો ઘણા ફાયદાઓ થાય છે



કુંડળીમાં સૂર્ય ઉચ્ચ સ્થાન પર હોય તો વ્યક્તિને ઘણા ફાયદા થાય છે



સૂર્ય બળવાન હોય તો સારા પરિણામો મળે છે



જેની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તે ઉચ્ચ પદોને પ્રાપ્ત કરે છે



રવિવારના દિવસે સૂર્યદેવની ખાસ પૂજાનું મહત્વ છે