મોરપંખ તમને આર્થિક લાભ આપે છે



ઘરમાં મોરપંખને યોગ્ય દિશામાં રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ



વાસ્તુ મુજબ તેને હંમેશા યોગ્ય દિશામાં રાખવા જોઈએ



ઘરમાં મોરપંખ રાખવાથી અઢળક લાભ મળે છે



મોરપંખ માટે સૌથી બેસ્ટ દિશા પૂર્વ અથવા ઉતર-પૂર્વ છે



આ દિશામાં મોરપંખ રાખવાથી ધનના યોગ બને છે



તમે મોરપંખ બેડરુમમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકો છો



ઘરમાં તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો



વાસ્તુમાં મોરપંખનું ખાસ મહત્વ છે



યોગ્ય દિશા પસંદ કરવાથી ડબલ લાભ મળે છે