ઘરમાં તુલસીનો છોડ રાખવાનું ખાસ મહત્વ છે વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં તુલસી રાખો વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી ફાયદા થાય છે ઘરની ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવેે છે આ દિશામાં રાખવાથી યોગ્ય ફળ મળે છે ઉત્તર અને પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખો યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે ઘરમાં સૂર્યની જેમ ઉર્જા જળવાઈ રહે છે વાસ્તુ ટિપ્સ અનુસાર દિશા નક્કી કરો તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે