ઘરે તુલસી ઉગાડ્યાં પછી કેટલાક નિયમો હોય છે



નિયમો અનુસાર માતા તુલસીની પૂજા કરવામાં આવે છે



સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરી તુલસી પૂજા કરો



ત્યારબાદ તુલસીના છોડ પર જળ ચઢાવો



તુલસીના છોડની સામે બેસીને માળાનો જાપ કરી શકો છો



છોડને ફળ, ફૂલ અને સિંદૂર સાથે લાલ ચુંદડી અર્પણ કરી શકાય



દરરોજ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવવો જોઈએ



હિંદુ ધર્મની માન્યતા અનુસાર તુલસી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય



તુલસીની પૂજા કર્યા વિના કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય અધૂરું માનવામાં આવે છે



હિન્દુ ધર્મની મોટાભાગની પૂજાઓમાં તુલસી જોવા મળે છે