વાસ્તુ માન્યતા અનુસાર મોરપંખ ઘરમાં રાખવા ખૂબ જ શુભ

મોરપંખ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે

ઘરના પૂજાઘરમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ

મુખ્ય દરવાજા પાસે મોરપંખ રાખી શકો છો

દરવાજા પાસે મોરપંખ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે

લિવિંગ રૂમમાં મોરપંખ રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે

વિદ્યાર્થીઓએ અભ્યાસના ટેબલ પર મોરપંખ રાખવા

તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ મોરપંખ રાખવા સમૃદ્ધિનું પ્રતીક

મોરપંખને હંમેશા સ્વચ્છ અને સન્માનજનક જગ્યાએ રાખવું જોઈએ

(આ તમામ બાબતો ધાર્મિક અને વાસ્તુ માન્યતાઓ પર આધારિત)