તમામ સમસ્યાથી છુટકારો મેળવવા શનિવારનો દિવસ ખૂબ જ ખાસ છે

શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે તો તમામ દુખ દૂર થશે

શનિવારે શનિદેવની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે

શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે

શનિદેવની પૂજા સમયે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

પવિત્ર સ્નાન કરી શનિ મંદિર જાઓ

શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો, આ પછી પીપળના ઝાડની સામે દીવો પ્રગટાવો

પીપળના ઝાડની 7 વાર પરિક્રમા કરો

ત્યારબાદ શનિ કવચનો પાઠ કરો

ત્યારબાદ આરતી સાથે પૂજા સમાપ્ત કરો