ઘરમાં મોરપીંછ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ

ઘરમાં મોરપંખ રાખવાથી ઘણા આર્થિક ફાયદા થઈ શકે છે

પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે

મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો

તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો

ઘરના મુખ્ય દરવાજા પર મોરપીંછ લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકે છે

દક્ષિણ-પૂર્વ ખૂણો- આ દિશામાં મોરપીંછ રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત નથી રહેતી

ઘરમાં યોગ્ય સ્થળોએ મોરપંખ રાખવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે