વાસ્તુ મુજબ મોરપંખ ઘરમાં રાખવા ખૂબ જ શુભ



મોરપંખ યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ફાયદો થશે



મોરપંખ તમને આર્થિક લાભ આપે છે



મોરપંખથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે



ઘરમાં મોરપંખને યોગ્ય દિશામાં રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે



મોરપંખ માટે સૌથી બેસ્ટ દિશા પૂર્વ અથવા ઉતર-પૂર્વ છે



આ દિશામાં મોરપંખ રાખવાથી ધનના યોગ બને છે



દક્ષિણ દિશામાં પણ મોરપંખ રાખવા સારુ માનવામાં આવે છે



તમે મોરપંખ બેડરુમમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકો છો



ઘરમાં તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો