હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે લક્ષ્મીની પૂજા કરવાથી ધન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે જોડાયેલા અમુક ઉપાયો કરવા જોઈએ ઘરમાં ઘણી એવી વસ્તુઓ છે જે રાખવાથી માતા પ્રસન્ન થાય છે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રીફળ ઘરમાં રાખવું જોઈએ ગોમતી ચક્ર ઘરમાં રાખી શકો છો ઘરમાં ચાંદી અથવા સોના જેવી ધાતુથી બનેલો કાચબો રાખો ઘરમાં ચાંદીનો સિક્કો રાખવો પણ ખૂબ જ શુભ આ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે વાસ્તુનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે