વાસ્તુ શાસ્ત્રમાં ઘણા નિયમો જણાવાયા છે આ નિયમોનું પાલન કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખો આ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મકતા ઓછી થાય છે ખોટી દિશામાં રાખો તો ઘરમાં ગરીબી આવી શકે વાસ્તુનુ પાલન કરી ઘરમાં મની પ્લાન્ટ રાખો હંમેશા કુંડામાં અથવા બોટલમાં રાખો મની પ્લાન્ટને ક્યારેય જમીનમાં લગાવવું જોઈએ નહીં