કુંભમેળામાં કઇ-કઇ 5 વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી ?



મહાકુંભ મેળો દર 12 વર્ષે યોજાતો સૌથી મોટો આધ્યાત્મિક મેળો છે



મહાકુંભ ગંગા, યમુના, સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ખાતે ભરાય છે



લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાય છે



આ વખતે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી મહાકુંભ શરૂ થશે



1. યાત્રા માટે રહેવા માટે સ્થળ પહેલાથી બુક કરો



2. જરૂરી સામાનનું પેકિંગ કરીને સાથે રાખો



3. સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓ હંમેશા સાથે રાખો



4. કિંમતી સામાન કુંભમેળામાં સાથે ના લઇ જાવ



5. નદીમાં નહાતી વખતે સાવધાની રાખો



all photos@social media