સવારે ઉઠવા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય શ્રેષ્ઠ છે બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે તો કિસ્મત ચમકી જાય છે આજે અમે તમને આ પ્રકારના સપના વિશે વાત કરીશું આ સમય દરમિયાન આવેલા સપનાઓ ઘણા સંકેતો આપતા હોય છે બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે તો રોકાણકારોને લાભ થાય છે સપનામાં પોતાને ઈન્ટરવ્યું આપતા જોવા પણ શુભ સંકેત છે બ્રહ્મ મુહૂર્તમાં સપનામાં અનાજ જોવા મળે તો શુભ સંકેત છે બાળકોને મસ્તી મજાક કરતા જોવા પણ શુભ છે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આવેલા સપનાઓ ખાસ હોય છે બ્રહ્મ મુહૂર્તમાં આવેલા સપનાએ તમને ઘણા સંકેત આપીને જાય છે