વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરુરી છે



ઘરમાં ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવી જોઈએ



ઘડિયાળ યોગ્ય દિશામાં હોય તો સારા ફળ મળે છે



ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ઘડિયાળ ન રાખો



ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ ન રાખવી જોઈએ



વાસ્તુના નિયમો મુજબ ઘરની દિશામાં ઘડિયાળને રાખવી જોઈએ



ઉત્તર દિશામાં ઘડિયાળ રાખવી શુભ માનવામાં આવે છે



આ દિશામાં ઘડિયાળ રાખવાથી ફાયદા થાય છે



ઉત્તર દિશામાં ઘડિયાળ રાખવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે



હંમેશા વાસ્તુના નિયમોનું પાલન કરો