સિંદૂર સાથે જોડાયેલા ઉપાય કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે



શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે



આ દિવસે પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે



સિંદૂરના કેટલાક ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે



પૂજા સમયે મા લક્ષ્મીને સિંદૂર અર્પણ કરો



પૂજામાં ફૂલ પર લાલ સૂંદર લગાવવાથી માતા પ્રસન્ન થાય છે



પૂજા બાદ સિંદૂરને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખો



આમ કરવાથી તમને ધન લાભ થશે



સિંદૂર સાથે જોડાયેલા ઉપાય કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)