આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જરુરી છે વાસ્તુ મુજબ વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં અરીસો પણ યોગ્ય દિશામાં રાખવો જોઈએ વાસ્તુ અનુસાર વસ્તુઓ રાખવાથી જીવનમાં ખુશીઓ આવે છે આવો જાણીએ કઈ દિશામાં અરીસો ન રાખવો જોઈએ વાસ્તુ મુજબ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અરીસો રાખવો શુભ નથી બેડરુમમાં પણ અરીસો ન રાખવો જોઈએ મુખ્યદ્વાર પર પણ અરીસો ન રાખો બેડની સામે જ અરીસો ન રાખવો જોઈએ અરીસો યોગ્ય દિશામાં રાખવાથી શુભ ફળ મળે છે