ધાર્મિક માન્યતા અનુસાર તુલસીની માળા પહેરવાનું ખૂબ મહત્વ છે



તુલસીની માળા પહેરવાના અનેક લાભો મળે છે



પરંતુ તુલસીની માળા ધારણ કરવાના કેટલાક ખાસ નિયમો પણ છે



એવામાં આવો જાણીએ તુલસીની માળા કોને ના પહેરવી જોઇએ



મહિલાઓએ ગર્ભવસ્થા દરમિયાન તુલસીની માળા પહેરવી જોઇએ નહીં



માસિક ધર્મ દરમિયાન તુલસીની માળા ના પહેરવી જોઇએ



માંસ, દારૂનું સેવન કરનારાઓએ તુલસીની માળા ના પહેરવી જોઇએ



અશુદ્ધ આચરણ અને વિચાર ધરાવતા લોકોએ તુલસીની માળા ના પહેરવી જોઇએ



આ નિયમોનું પાલન કરીને જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેમને સુખ સમૃદ્ધિ મળે છે