ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે



એટલા માટે આ દિવસે કેટલીક ચીજવસ્તુઓ ખાવી વર્જિત માનવામાં આવે છે.



ગુરુવારે ખાસ કરીને કેળા ખાવાથી બચવું જોઇએ



હિંદુ ધર્મ અનુસાર ગુરુવારે કેળા ખાવા અશુભ માનવામાં આવે છે



માન્યતા છે કે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે



ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે

v



એટલા માટે ગુરુવારે કેળા ખાવાની મનાઇ હોય છે



તમે ગુરુવારે કેળાનો ભોગ ભગવાન વિષ્ણુને ધરાવી શકો છો



ગુરુવારના દિવસે કેળાનું દાન પણ શુભ માનવામાં આવે છે