બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પોતાનો લેટેસ્ટ સાડી લૂક વાયરલ કર્યો છે આ વખતે એક્ટ્રેસે ટેરેસ પર સાડીમાં પોતાનું કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે એક્ટ્રેસ દિયા મિર્ઝાએ રેડ સાડીમાં પટ્ટી સ્ટાઇલ ડિઝાઇન કેરી કરી છે દિયા મિર્ઝાએ ટેરેસ પર ઉભા રહીને કેમેરા સામે એકથી એક શાનદાર તસવીરો ક્લિક કરાવી છે લૂકને પુરો કરવા દિયા મિર્ઝાએ ઓપન સિલ્કી હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે દિયા મિર્ઝાનો લેટેસ્ટ પ્રોફેશનલ લૂક જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે અભિનેત્રી દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે આજકાલ તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેના ચાહકોની યાદી લાંબી છે દિયા મિર્ઝા એ સેલિબ્રિટીઓમાંથી એક છે જેમણે બોલિવૂડમાં પોતાની એન્ટ્રી સાથે પોતાની છાપ છોડી તમામ તસવીરો દિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે