ટીવી સ્ટાર તાનિયા શર્માએ ફરી એકવાર ફેન્સના દિલ ધડકાવી દીધા છે



તાન્યા શર્મા હાલમાં વિદેશમાં વેકેશન એન્જૉય કરવા પહોંચી છે



જ્યાંથી તેને કેમેરા સામે શાનદરા તસવીરો ક્લિક કરાવી છે



તાનિયા શર્માએ ગાર્ડનમાં અને ઘરમાંથી શાનદાર તસવીરો પૉઝ આપ્યા છે



આ દરમિયાન એક્ટ્રેસ પિન્ક શૉર્ટ ડ્રેસમાં સ્માઇલી અદાઓ સાથે દેખાઇ રહી છે



ગાર્ડનમાં શૉર્ટ ડ્રેસમાં તાનિયા શર્માએ ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



સસુરાલ સિમર કા, ઉડાન, સાથ નિભાના સાથિયા સહિતની ટીવી સીરિયલોમાં જોવા મળી હતી



28 વર્ષીય તાનિયા શર્મા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે



તાનિયા દેવો કે દેવ મહાદેવ અને સિર્ફ તુમથી ખુબ ચર્ચામાં આવી હતી



તમામ તસવીરો તાનિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે