હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ અદા ખાને નવા લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સને ચોંકાવ્યા છે અદા ખાને સ્ટુડિયોમાં કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે ટૉપ એન્ડ લેંઘામાં અદા ખાન સ્લીમ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે અદા ખાને આ વખતે પોતાની શાનદાર અદાઓથી દિલ જીતી લીધા છે લૂકને પુરો કરવા અદા ખાન ઓપન સિલ્કી હેર અને સ્માઇલી ફેસ આપ્યો છે પ્રિન્ટેડ ડ્રેસમાં ટીવીની 'નાગિન' અદા ખાનનો ગ્લેમરનો જલવો બતાવ્યો છે અદા ખાન નાગિન સિરિયલમાં કાલી નાગિનનો રોલ પ્લે કરતી હતી અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે અદા પોતાની નવી નવી તસવીરો શેર કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે