બૉલીવુડ હીરોઇન દિયા મિર્ઝાએ જંગલમાં કરાવ્યુ ખાસ ફોટોશૂટ



દિયા મિર્ઝાનું ગ્રીન આઉટફિટમાં જંગલમાં હૉટેસ્ટ ફોટોશૂટ



ઓલ ગ્રીન આઉટફિટમાં દિયા મિર્ઝાએ એકથી એક ચઢિયાતા સેક્સી પૉઝ આપ્યા છે



ઓપન સિલ્કી હેર, મિનિમલ મેકઅપ, અને હાઇ હીલ્સ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે



સિમ્પલ લૂકમાં અભિનેત્રી અદભૂત લાગે છે, દર્શકો તેની સાદગીના દિવાના થઈ જાય છે



દિયાએ પોતાના ઉત્તમ અભિનયને કારણે ખાસ ઓળખ મેળવી છે



દિયા પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ લુક માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે



દિયા મિર્ઝાએ 2021માં વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા હતા, બે બાળકોની માતા છે



દિયા મિર્ઝા સોશ્યલ મીડિયા ક્વિન છે, હંમેશા તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો દિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે