દિયા મિર્ઝા હંમેશા તેના સિમ્પલ લુક માટે જાણીતી છે

દિયાએ તેના ઉત્તમ અભિનયને કારણે ખાસ ઓળખ મેળવી છે.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં ગ્રીન ડ્રેસમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

દિયા તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુક માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.

આ લુકમાં દિયા એટલી સુંદર લાગી રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે.

તેણે પોતાની સફરની શરૂઆત એક બ્યુટી કોન્ટેસ્ટથી કરી હતી.

તે વર્ષ 2000માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ રહી હતી

તે જ વર્ષે મિસ એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો હતો.

(All Photo Instagram)