બોલિવૂડ એક્ટ્રેસ Diana Penty સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ડાયનાએ ફેન્સને તેના લેટેસ્ટ લૂકની ઝલક બતાવી છે

ડાયનાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તેણે ટ્રેડિશનલ લુકથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

ફોટામાં ડાયનાએ ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે

ડાયનાએ ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

ડાયનાએ કેમેરાની સામે પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે

લેક્મે ફેશન વીકમાં અભિનેત્રીએ આ ડ્રેસમાં રેમ્પ વોક કર્યું હતું.

ડાયના છેલ્લે ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી, જેમાં તેણે અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરી હતી.

All Photo Credit: Instagram