સ્ટાર એક્ટ્રેસ ડાયના પેન્ટીએ દિવાળીની સિઝનમાં પોતાનો કિલર લૂક બતાવ્યો છે



બ્લેક ચમકદાર સાડીમાં ડાયના પેન્ટીનું શાઇનિંગ ફોટોશૂટ



ડિયાનાએ બ્લેક ચમકદાર સાડીમાં સિમ્પલ ઇમ્પ્રેશન સાથે શાનદાર પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા ડાયનાએ સિમ્પલ હેર બન, ફૂલ લેન્થ સ્લીવ અને હાઇ હીલ્સ કેરી કરી છે



એક્ટ્રેસ ડાયના પેન્ટી પોતાના અલગ અલગ લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે



બ્લેક કલરની સાડીમાં ડાયનાએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે



ચાહકો પણ તેના આ બોલ્ડ અંદાજને જોઈને લાઈક કરી રહ્યા છે



ઈન્સ્ટાગ્રામ પર ડાયનાના ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે



ડાયના પેન્ટી સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ડાયના પેન્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે