'કસૌટી જિંદગી કી'થી ઘર-ઘર ફેમસ થયેલી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસનો આજે જન્મદિવસ છે.

એરિકાનો 7 મેના રોજ પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે.

એક્ટ્રેસના મિત્રો અને ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

એરિકા ફર્નાન્ડિસ ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે.

તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' શોથી કરી હતી.

એરિકાને 'કસૌટી ઝિંદગી કી'થી લોકપ્રિયતા મળી હતી

કસૌટી ઝિંદગી કીમાં તેણે પ્રેરણા બજાજની ભૂમિકા ભજવી હતી.

તેણે સાઉથ સિનેમાની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

એરિકા ફર્નાન્ડિસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram