અભિનેત્રી ફ્લોરા સૈનીએ તેના સંબંધો સાથે જોડાયેલી દર્દનાક યાદો શેર કરી છે.

તેણે જણાવ્યું કે તે પ્રખ્યાત નિર્માતા સાથે 14 મહિનાથી રિલેશનશિપમાં હતી.

ફ્લોરાએ કહ્યું કે, તેનું જીવન કોઈ રોલર કોસ્ટરથી કમ નથી.

ફ્લોરાએ કહ્યું-મારી ઉંમર માત્ર 20 વર્ષની હતી ને તે પ્રખ્યાત નિર્માતા હતો.

ફ્લોરાએ કહ્યું, 'તે મારા ચહેરા પર મુક્કો મારતો હતો.

તેણે મારા પ્રાઈવેટ પાર્ટ પર મુક્કો માર્યો.

તેણે મારો ફોન છીનવી લીધો અને મને કામ છોડી દેવા દબાણ કર્યું.

તેને14 મહિના દરમિયાન મને કોઈની સાથે વાત કરવા નહોતી દીધી.

એક દિવસ તેણે મને પેટમાં મુક્કો માર્યો, ત્યારબાદ હું ભાગી ગઈ હતી.