જમતાં-જમતાં પાણી પીવાના નુકસાન

શું આપ જમતાં-જમતાં પાણી પીવો છો

તો તેનાથી અનેક નુકસાન થશે

અપચાની સમસ્યા થઇ શકે છે

પાચક અગ્નિ પાણીથી શાંત થશે

તેનાથી પચવાની પ્રોસેસ ધીમી થશે

અપચાની સમસ્યાથી પેટ ફુલી શકે છે

બ્લોટિંગ અને એસિડિટીની સમસ્યા થાય છે

આ આદત ડાઇજેશન પર ખરાબ પ્રભાવ પાડશે

બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે

આ કારણે મેદસ્વીતા વધે છે