દિશા પટની બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મો સિવાય દિશા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. દિશા ટૂંક સમયમાં 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળશે અભિનેત્રી આ દિવસોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. પ્રમોશન દરમિયાન દિશા ખૂબ જ સેક્સી આઉટફિટ પહેરી રહી છે. દિશાએ હાલમાં જ ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં દિશા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે આમાં દિશાનું પરફેક્ટ ફિગર સ્પષ્ટ દેખાય છે દિશાએ 'એક વિલન રિટર્ન્સ'માં બોલ્ડ સીન્સ આપ્યા છે. 'એક વિલન રિટર્ન્સ' 29 જુલાઈએ રિલીઝ થશે