સારા અલી ખાને માતા સાથે વેકેશનનો ફોટો શેર કર્યો છે સારા અલી ખાન ઈટાલીમાં વેકેશન માણી રહી છે ફોટામાં સારા ગ્રીન કલરના ક્રોપ ટોપમાં પોઝ આપતી જોવા મળે છે. સારાએ તેના મિત્ર સાથેનો ફોટો પણ શેર કર્યો છે ઈન્ટરનેટ યુઝર્સને પણ મા દીકરીની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. સારાનો દરેક દેખાવ અનોખો છે સારા છેલ્લે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળી હતી સારાની આગામી ફિલ્મ ગેસલાઇટ ઇન ગુજરાત છે આ ફિલ્મમાં સારા વિક્રાંત મેસીની સાથે જોવા મળશે. વિક્રત અને સારા પહેલીવાર મોટા પડદા પર સ્ક્રીન શેર કરતા જોવા મળશે