સૌમ્યા ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રી છે દરેક ડ્રેસને બોલ્ડનેસ સાથે કેરી કરે છે સૌમ્યાની સ્ટાઇલ અલગ છે અભિનેત્રી તેની ગ્લેમર સ્ટાઈલ માટે જાણીતી છે સૌમ્યા ટંડનનો સ્ટાઇલિશ લુક સૌમ્યા ટંડને ફેશનના મામલે બધાને પાછળ છોડી દીધા છે સૌમ્યાને જોઈને ફેન્સ દિવાના થઈ જાય છે તેના સ્ટાઇલિશ દેખાવ લોકોને ઘાયલ કરે છે બધા દેખાવમાં સુંદર દેખાય છે