સની લિયોન બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે તાજેતરમાં અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે. સની લિયોને પર્પલ રંગનો લહેંગો પહેર્યો હતો અભિનેત્રી કેમેરાની સામે હૉટ પોઝ આપી રહી છે ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન સની લિયોનનો તમામ લૂક ફેન્સને પસંદ આવે છે તેણે વર્ષ 2011માં રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી હતી. આ પછી સનીએ 2012માં ફિલ્મ જિસ્મ 2થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સની લિયોન અનેક આઇટમ સોંગમાં જોવા મળી ચૂકી છે All Photo Credit: Instagram