ડિપ નેક ગાઉન દિશા પાટનીનો મનમોહક અંદાજ જોવા મળ્યો દિશા તેના હોટ અંદાજ માટે ફેમસ છે હવે દિશા રેડ ગાઉનમાં જોવા મળી છે આ રેડ ગાઉનમાં દિશા અપ્સરા જેવી લાગી રહી છે દિશાના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ દિશા પાટની તેના ફોટો માટે ચર્ચામાં રહે છે આ ફોટોમાં દિશાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો દિશાની દરેક અદા પર ફિદા છે લાખો ફેન્સ દિશા પાટનીએ વિવધ પોઝ આપ્યા દિશા બોલીવુડનું જાણીતું નામ બની ગઈ છે.