બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો પોસ્ટ કરી છે

હાલમાં જ તેણે ઓરેન્જ મોનોકિનીમાં કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં દિશા પટણી સુંદર લાગી રહી છે.

દિશાએ આ ફોટોશૂટની બે તસવીરો શેર કરી છે

બંને તસવીરોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

દિશા ઘણીવાર બીચ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

દિશા પટણી રોમેન્ટિક-થ્રિલર 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી.

આ સિવાય દિશા હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે.

All Photo Credit: Instagram