સિલ્વર કટ આઉટફિટમાં Disha Pataniએ વિખેર્યા હુસ્નના જલવા, ફોટા જોઈને ચાહકો દંગ

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવવાનું કૌશલ્ય સારી રીતે જાણે છે.

દિશા પટણીની સ્ટાઈલિશ તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે.

અભિનેત્રી દિશા પટણી તેના ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી.

અભિનેત્રી દિશા પટણી કટ આઉટ ચમકદાર આઉટફિટમાં આકર્ષક લાગી રહી છે. તેની ગ્લેમરસ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

ડીપનેક આઉટફિટમાં અભિનેત્રી દિશા પટણીની તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.