બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ફરવાનો ઘણો શોખ છે

તે ઘણીવાર તેના કામમાંથી બ્રેક લે છે અને ક્યાંક ફરવા જાય છે

સારાએ લક્ઝરી કાર છોડીને મેટ્રોમાં મુસાફરી કરી

તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે

જેમાં તે મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે

મુંબઈ મેટ્રોમાં મુસાફરીનો આનંદ માણ્યો

સારા મુંબઈ મેટ્રોમાં પ્રવાસની મજા લેતી જોવા મળી રહી છે

સારા અલી ખાન મેટ્રોની અંદર સીટ પર બેઠી છે

કેપ્શનમાં લખ્યું, 'મુંબઈ મેરી જાન'. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે.

All Photos Instagram