તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે તેણે લખ્યું છે કે, મારી અંદર વાદળી રંગના તમામ શેડ્સ હોઈ શકે છે, પરંતુ એવું કોઈ કારણ નથી કે હું બહારથી લાલ સાડી ન પહેરી શકું. પ્રિયા આહુજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની તસવીરો ચાહકો ખૂબ જ પસંદ કરે છે. તમામ તસવીરો તેના ઇન્સ્ટા આઇડી પરથી લીધેલી છે.